#નરમ
================{=====
થોડોક પ્રભાવ નરમાશ નો હોય છે,
ફુલો પર ઝાકળનો ય વાસ હોય છે;

હુંફાળી લાગણી માં, ડુબાવી દીધો,
નરમ દિલમાં, પ્રેમનો ભાસ હોય છે;
======================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111390302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now