હું શોધી રહ્યો છું આ જગતમાં સરળ લોકોને,
પણ કયાંય નથી મળી રહયા આવા સરળ લોકો,
સરળ લોકોની સરળ વાતો, ના સમજી શકે કોઈ,
જો કયાક રસ્તે મળી જાય આવા સરળ લોકો,
તો સાથે સાચવીને રાખજો ધન-દૌલતની જેમ,
બીજી વાર નથી મળતા આવા સરળ લોકો,
અા યુગમાં નહી માનતા સરળ લોકોની વાતોને,
અેટલે જ ચુકવણી કરવી પડે છે ભારે મુલ્યની.
- મનોજ નાવડીયા.

#Soft

Gujarati Poem by મનોજ નાવડીયા : 111389812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now