#વસંત

========================
વસંત આવશે ને ,મસ્તાની સફર ચાલશે,
મન માં તરંગો, મસ્તી ગજબની મહાલશે;

ઋતુઓ નું ચક્ર, પ્રાકૃતિક સૌંદર્ય સદાય,
બદલાતા એ પરિવર્તન પ્રકૃતિમાં ફેલાવશે;
=========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111389184

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now