આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે,...!
તારી આ દ્રષ્ટિ ને મુજ પ્રત્યેની નફરત કહેજે,...!
કિંન્તુ,...!એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય,
યાદ આવીને રડાવે તો "મહોબ્બત"કહેજે...!

-સ્વર

Gujarati Blog by Vidya : 111388687

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now