#વસંત એટલે શું કહું?
તારુ ખીલખીલાટ હસવું,
તારી ભીની લટનો સ્પર્શ,
તારા હાથમાં હાથ રાખી એમજ બેઠા રહેવાની ઈચ્છા.
#વસંત એટલે શું?
સતત તારી યાદ સાથે જીવવુ,
તું નથી છતાં તારા હોવાનો અહેસાસ,
તું દૂર હોવા છતાં સતત તારી હાજરી ઝીલતું મારું હ્રદય,#વસંત

Gujarati Shayri by Yogesh Suthar : 111388185

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now