#પગલું

પરમ એશ્વર્ય પ્રતિપળ સરકતું કાળગતિ માં,
કર્મ નું વિધાન , કર્તવ્ય એક પગલું પ્રકૃતિ માં;

ક્ષણભર પણ રોકાયું નથી ,ગતિ ગહન એની,
કર્તા ભાવે બંધન, મોક્ષ અકર્તા છે પ્રકૃતિ માં;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111387959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now