હું ખોટું પગલું કેવી રીતે ભરી શકું,
કેમ કે મને મારા પગ જમીન પર, પગલા માંડતા‌ મારા પિતા એ, શિખવાડ્યું અને જીવન ની, મુશ્કેલી માં પગલું માંડતા,
મહાદેવ એ શિખવાડ્યું છે..!
#પગલું
લી:જય મોદી

Gujarati Blog by Jay Modi : 111387911

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now