પડયું અજાણ્યું પગલું મૃત હ્રદય પર,
ધબકી ઉઠયું ફરી એ બેબાકડું બની,
લાગણીઓ પર જામી ગઈ હતી ધૂળ,
મેહકી ઉઠી ફરી લાગણી,હુંફાળી બની.


#પગલું

Gujarati Shayri by પ્રકાશસુમેસરા_ પ્રિત્તમ : 111387755
મોહનભાઈ આનંદ 4 years ago

ખૂબ સુંદર અભિવ્યક્તિ...... અભિનંદન.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now