#પ્રારંભ

પ્રકાશ પુંજ છે, પ્રારબ્ધ નીજ કર્મ
અકર્મ વિકર્મ કર્મ નો , પરિપાક છે!

સત્ય આચરણ,નિ: સ્વાર્થ ભાવ થી,
જીવંત માનવતાવાદ નો પ્રારંભ છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111386890

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now