#પ્રારંભ

===================÷============
બેશક , આરંભ અને અંત હોય છે, પ્રકૃતિ માં,
તત્વો નું વલોણું, મહામાયા ના ત્રણ ગુણો માં;

આશા નિરાશા ના ઝુલણા, ઝૂલંત જીવ ભાવે,
આનંદ અનુરાગ પ્રારંભ, નિષ્કામ છે પ્રકૃતિ માં;

=================================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111386804

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now