#પ્રારંભ
===============================
સદ વિચાર થી , પ્રારંભ છે પ્રાકૃતિક,
ત્રિગુણાત્મક સર્જન સઘળું પ્રાકૃતિક;

તત્વો ના સંમિશ્રણ થી, સાર્થક થયું,
જીવન આનંદથી પ્રારંભ છે પ્રાકૃતિક;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111386788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now