#લાગણીશીલ

રંગબેરંગી ફૂલો વચ્ચે ફરતું,
રંગે અનોખું આ પતંગિયું.
ન જાણે કેમ કરી અટવાયું?
કે
કોરી ધરતી પ્રત્યે બની ગયું
લાગણીશીલ આ પતંગિયું!

-દુલારી ઈશ્વરભાઈ ઠક્કર
તસવીર અને લેખન

Gujarati Motivational by Dulari Thacker : 111385795

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now