# રાણી
કોણે કહ્યું કે રાજા પત્નિ એટલે રાણી.
રાજાની સંપત્તિનું સુખ ભોગવે એ દાસી
સાચુ સુખ તો રાજાનું નિર્મળ હ્યદય છે.
રાજાના મનને સદા પ્રસન્ન રાખે એ જ રાણી.
"સ્નેહ"

Gujarati Whatsapp-Status by aswin patanvadiya : 111383958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now