તરસ નથી જોતી #ગુણવત્તા પાણી ની
ભુખ નથી જોતી #ગુણવત્તા વાનગી ની
શ્વાસ નથી જોતા #ગુણવત્તા પવન ની
સાગર નથી જોતો #ગુણવત્તા લહેર ની
નદી નથી જોતી #ગુણવત્તા દિશા ની
બસ
માનવી ને જોઈ છે #ગુણવત્તા દરેક ની

#ગુણવત્તા

Gujarati Blog by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111383371

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now