#ખાનગી
તારી સૂની આંખો ખાનગી વાત કરે છે,
મારા મોતના પડઘમની લાશ જુએ છે...
મનના ભરતી-ઓટમાં મારી આશ કરે છે,
આંસુના વિરહમાં પણ મોતનો સાજ સજે છે...

Gujarati Blog by Vaishali Bhoi : 111381183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now