હું.........
હું વાસ્તવમાં કાઈ નથી...
પાનખરનો એક પાન છું..
પાનખર ને જો સમજી શકે .....
તો પાનખર પછીની વસંત છું... ...
હું....
હું વાસ્તવમાં કાઈ નથી...
એક ચાલતો🚶મુસાફર છું.....
સાથ જો 👫તુ આપી શકે...
તો જીવનભર નો સંગાથી છું....
હું વાસ્તવમાં કાઈ નથી.....@n.i.r.a.l.i.

Gujarati Poem by Nirali : 111381043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now