#ખાનગી
હતું કંઇક કેટલું ભરેલું,
આ ભીતરમાં ખાનગી.
તે અમસ્તાં જ પૂછ્યું,
તું પાગલ તો નથીને ?
તે દિવસથી પાગલ'સ્નેહ'
જગ જાહેર થઈ ગયો.

"સ્નેહ"

Gujarati Whatsapp-Status by aswin patanvadiya : 111380315
પ્રભુ 4 years ago

વાહ મસ્ત 👏✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now