નિષ્ક્રિય તારી આંખોમાં સક્રિયતા
લાવી શકું તો ઘણું....
આ બદલતી દુનિયામાં રોજ કંઇક નવું
તું કરે હું છું તારી સાથે...
નિષ્ક્રિય તારી ભૂજામાં તાકાત
લાવી શકું તો ઘણું....
જોજે ન પછડાઈ જાય આ ખરબચડી
ચાલ તારી...
નિષ્ક્રિય તારી ચાલમાં નવું જોમ
લાવી શકું તો ઘણું....
#નિષ્ક્રિય

Gujarati Poem by Jasmina Shah : 111380175

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now