આવરણોનો પડદો હટ્યો ને વંટોળ ફૂંકાયો જણ-જણમાં,
શહેરો બધા ફેરવાઈ ગયા સુમસામ રણમાં,
નિષ્ક્રિય દિવસોને પણ એ સક્રિય કરશેજ;
રાખ શ્રદ્ધા એટલી કે કાચો ના પડે તું આમા;
બસ તને સાંભળનારને તું રાખ સ્મરણમાં.
આરઝૂ.
#નિષ્ક્રિય

Gujarati Shayri by Arzoo baraiya : 111380140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now