મુદ્દતે પસાર થઇ ગઇ હવે તો,
તને યાદ પણ નથી આવતી મારી
ભુલી ગઇ છે તું મને, કે પછી
#નિષ્ક્રિય થવાની આદત છે તારી

#નિષ્ક્રિય

Gujarati Shayri by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111380077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now