વાયરસને લીધે

વેનિસ નદીનું પાણી ચોખ્ખું થઈ ગયું!
ઇટાલીના દરિયા કિનારે ડોલ્ફીન આવતી થઈ!!

જાપાનમાં હરણો રોડ પર ફરતા થઈ ગયા!
ચીનનું પ્રદૂષણ રેકોર્ડ લેવલ પર ઘટી ગયું!!

શહેરોમાં ઝાડનાં પાંદળાં માં ચમક આવી ગઈ છે!
પક્ષીઓ ની ચહેલ પહેલ વધી ગઈ છે!!

પક્ષીઓ નાં ગીતો હવે બધાને સંભળાય છે!
આકાશ ભૂરાને બદલે બ્લૂ દેખાય રહ્યુ છે!!

રાત્રે આકાશ તારાઓ થી ભરપૂર દેખાય રહ્યુ છે!
હવા ચોખ્ખી થઈ રહી છે!!

પ્રક્રુતી ખીલી રહી છે!
પ્રાણી પક્ષીઓ ડર વગર ફરી રહ્યા છે!!

ધ્વનિ પ્રદૂષણ તદ્દન ઘટી ગયું છે!
માણસો બીમાર થઈ રહ્યાં છે પૃથ્વી સાજી થઈ રહી છે!!

ટુંક સાર અે છે કે!
આપણે જ વાયરસ છીએ!!
#નિષ્ક્રિય

Gujarati Blog by Pinakin : 111380070

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now