પાસવર્ડ ની વાત કરીએ તો મિત્રો આપણે પાસવર્ડ ઇવો જ રાખતા હોઈએ છીએ જ આપણને યાદ રહે અથવા આપણી જન્મ તારીખ અથવા આપના પાર્ટનર ની જન્મ તારીખ હોય છે.પાસવર્ડ એવી વસ્તુ છે જે અપને બધાને નહીં કહી શકતા અને બધા સાથે શેર પણ નથી કરી શકતા હા આપણી નજીક ની અમુક વ્યક્તિ ને જ ખબર હોય છે કે પાસવર્ડ સુ છે. પાસવર્ડ ના પણ ઘણા બધા પ્રકાર છે.પાસવર્ડ એક જ જગ્યા એ ઉપયોગ થાય એવું નથી પાસવર્ડ મોબાઈલ માં પણ અલગ હોય ફેસબુક માં પણ અલગ અને atm ના પિન માં પણ અલગ હોય છે તો gmail એકાઉન્ટ માં પણ અલગ હોય છે.આવી જ રિતે લોકો તેને જે વધુ યાદ અને સરળ રહે તેવો પાસવર્ડ ઉપયોગ માં લેતા હોય છે. વધુ પડતા પાસવર્ડ જોવા જઈએ તો મોબાઈલ નંબર પણ જોવા મળે છે જ્યારે 4 અથવા તેથી વધુ શબ્દ નો ઉપયોગ કરવાનો હોય ત્યારે અને બીજો તેનું નામ અને તેની જન્મ તારીખ ત્રીજું તેનું નામ અને તેના પાર્ટનર નું નામ પણ પાસવર્ડ માં જોવા મળે છે
#પાસવર્ડ

Gujarati Thought by Kishan Bhatti : 111378945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now