વિતેલી પલ યાદ આવતા રડવું પડે છે
જે અમૂલ્ય હોય તેને જ ખોવું પડે છે
વાસ્તવિકતા અને કલ્પના ભલે વિરુદ્ધ હોય
તોય સાકાર કરવા માટે સપનું તો જોવું પડે છે..
#ભૂતકાળ
#Past
#Tushar

Gujarati Blog by Tusharmodh : 111377624

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now