#ભૂતકાળ
ફક્ત એક શબ્દ ભૂતકાળ એટલે એ સમય
જ્યારે 5 વાગે સ્કૂલ થી છૂટી ને આવતા ને
પરિવાર સાથે રામાયણ જોતા,
આજે એજ દિવસ ફરી આવ્યો અને એ પણ
પરિવાર ની સાથે આવ્યો.

Gujarati Religious by HARPALSINH VAGHELA : 111377208
Ayushiba Jadeja 4 years ago

એતો છે કુદરત... જૂનું લાવી દીધું પાછુ... પરિવાર ને કર્યા ભેગા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now