ઘરની બારીયે ઉભેલી જોઈ હતી,
કોઈ ની યાદ માં ખોવાયેલી જોઈ,
સામે જોઈને નાનુ સ્મિત કરતી હતી,
સુંદર ક્ષણને આંખોમા પુરાયેલી જોઈ,
વિતેલા સમયને યાદ કરીને પાછા તને મળવુ છે
બાકી રહેલી વાતો પાછી કહેવી છે.
મનોજ નવડીયા
#Past

Gujarati Poem by મનોજ નાવડીયા : 111377127

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now