ભૂલી ભૂતકાળ વધુ આગળ
ફરી ભરાઈ જાય કોરો કાગળ,
કેટલા લીટા કર્યા છે શું કહું,
હવે એ કેમ વાંચું તારી આગળ ?

#pk #કૃષ્ણ
#Past

Gujarati Whatsapp-Status by Krushnasinh M Parmar : 111377104

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now