કોઈએ ભગવાનને પૂછ્યું
તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે?
ભગવાને જવાબ આપ્યો એ વ્યક્તિ જેની પાસે બદલો લેવાની તાકાત હોય છતાં એ માફ કરી દે.

માટે ભુતકાળ ભુલી વર્તમાન માં પ્રેમનાં બીજ વાવી તો ભવિષ્ય આપોઆપ સુધરી જશે...

#Past

Gujarati Blog by Prashant Soni : 111376989

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now