ખુંટીએ ટાંગેલી ફ્રેમ તારા વગર અધૂરી છે,
આ આખીયે જિંદગી તારા વગર અધૂરી છે.
.
ફાનસ લઈને શોધવા થી પણ ના મળે તારા જેવી છબી,
તારા વિના મારી આખી પેઇન્ટિંગ અધુરી છે.
.
જીવનના ચિત્રમાં રંગ પુરવા આવી જા તું,
તારા વિના મારી આથી ચિત્રકલા અધુરી છે.
.
તારા આવવાથી ભરાશે આ જીવનના અનેક રંગ,
તારા વિના જીવનના આ તમામ રંગ અધુરા છે.
.
તારીખ 27/03/2020 - ભરત રબારી
વાર : શુક્રવાર (માંગરોળ જી. જુનાગઢ)
#ચિત્ર

Gujarati Shayri by Bharat Rabari : 111376698

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now