જાણ્યા છતાં અજાણ્યા થઇ, બને કોઈ મિત્ર છે,
ખાલી શબ્દોમાં ક્યાં અંકાયુ કોઈનું ચરિત્ર છે,
રંગોને માણો તો જીવન,બાકી બધું ચિત્ર છે,
લોકો પોતાના જ ચરિત્રનું ચિત્ર આંકે તો સમજવું કે, માણસમા જ કશું વિચિત્ર છે.
આરઝૂ.
#ચિત્ર

Gujarati Thought by Arzoo baraiya : 111376613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now