આજે ખોવાઈ જાવુ છે તારા ચિત્ર માં,
તારૂ પ્રતિબીંબ રહેલુ છે મારા મન માં,
તુ રહે છે હમેશા મારા દિલ માં,
હવે નહીં કહેવુ આ દુનિયાને,
કે તુજ છો મારી સાચી દુનિયા.
મનોજ નાવડીયા

#Picture

Gujarati Shayri by મનોજ નાવડીયા : 111376022

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now