એક બહેન અને દિકરી તરીકે મૂંઝવણ છે
કોનો પક્ષ લઉં ? ભાઈનો કે પિતાનો ?
પત્ની અને મા તરીકે મૂંઝવણ છે
કોનો પક્ષ લઉં ? પતિનો કે સંતાનનો ?
એક મા તરીકે મૂંઝવણ છે
કોનો પક્ષ લઉં ? દિકરાનો કે દિકરીનો ?
સત્યનો સાથ આપતા કોઈ એકને ગુમાવવાનું જ છે
છતાં હંમેશા અડીખમ છે
આ ફક્ત એક સ્ત્રી જ કરી શકે છે
છતાં સૌથી વધુ જોક્સ એના માટે જ લખાય છે
ક્યાં સમાજ બદલાયો છે ?
એ તો એ જ છે અને કદાચ એ જ રહેશે.

#પક્ષ

Gujarati Thought by Mir : 111375521

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now