શું છે આ બધું આજેય ચારેયકોર..?
આ પક્ષ-વિપક્ષ..
હોય છે શું..?
આ સ્વાર્થ ભરેલ માનવદેહ..
જ્યાં મળે માન-ધન અને પોતાની હા માં હામી ભરનાર પક્ષ..
ત્યાં જાય પળભરમાં જ ઢળી..
#પક્ષ

Gujarati Blog by Simran Jatin Patel : 111375101
મોહનભાઈ આનંદ 4 years ago

અહિં રૂપિયા થી પક્ષ બદલાઈ જાય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now