#પક્ષ

#corona #lockdown
કોરોના કોઈ જ રાજકારણીય પક્ષ નો problem નથી
સાર્વજનિક છે તેથી જ બધા એ સાર્વજનિક રીતે વિચારી ને lockdown નું પૂર્ણપણે પાલન કરવું જોઈએ જનહિત માટે દરેક નેતા થી લઈને સામાન્ય માણસ સુધી દરેક એ ચુસ્ત પાલન કરવું જોઈએ એન્ડ self imposed and self isolate થઈ બધા ની health વિશે વિચાર કરવો જોઈએ.
#stay home#stay quarantine#stay healthy.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111375065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now