#સંપૂર્ણ
તમે જ તો છો.
માટે અપૂર્ણતા અનુભવું છું.
મારી અપૂર્ણતા ના
સંપૂર્ણતા
તમે જ તો છો
માટે અપૂર્ણતા અનુભવું છું.
મારી અપૂર્ણતા સંપૂર્ણતા માં
#સંપૂર્ણ છે
માટે જ
#સંપૂર્ણ
તમે જ તો છો.🙏

Gujarati Blog by Sunil chaudhari : 111374537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now