અપૂર્ણતા ને પૂર્ણતા ની વચ્ચે જ રહેવામાં શાણપણ છે
પૂર્ણતા માં સુધારા નો અવકાશ નથી
અને સુધરતા રહેવું એ જીવન ની જરૂરિયાત છે
#પૂર્ણ

Gujarati Good Evening by Shreyansh Kayasth : 111374446

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now