આપણા પવિત્ર પ્રેમની આગળ આમ પૂર્ણવિરામ ના મુક,
હજી તો શરૂઆત છે આ પ્રેમની આમ એેને અધુરો ના મુક.
-ભરત રબારી
(માંગરોળ, જી.જુનાગઢ)
#પૂર્ણ

Gujarati Shayri by Bharat Rabari : 111374445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now