#પૂર્ણ

તલાશ છે અધૂરપ માં, અહીં જિંદગી
એક શ્વાસ , ને બીજો પ્રછ્વાસ જિંદગી;

બાંધી સ્નેહ તંતુઓ , લાગણી સભર,
માયિક બંધનો માં પુર્ણતા શોધે જિંદગી;


======😂😂😂====😂😂😂===

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111374368

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now