#પૂર્ણ

પુર્ણતા ખોઈને , ચૂપચાપ બેઠો છે,
ચૈતન્ય સ્વરૂપ ભુલી અહિં બેઠો છે;

કરી ને કાવાદાવા , રાજરમત સદા
દુઃખી થઈ ને,અપુર્ણતા માં બેઠો છે;

=====================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111374361

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now