#પૂર્ણ

પુર્ણ ચૈતન્યનો આ પ્રસાદ છે જિંદગી,
અંતર આત્માનો , અવાજ છે જિંદગી;

શ્વાસ ની દોરી ચાલતી રહે ,જો નિરંતર
કર્મના લેખાંજોખાંનો , હિસાબ જિંદગી;

===={{}}===={{}}======

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111374336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now