#પૂર્ણ

તારા વિના હું અધૂરો, મારા વિના તું.
નદી સંગ તું પણ દોડી આવ,
આજ સાગરે ભળ્યો હું
આવ એકમેકમાં સમાય પૂર્ણ થઈએ
"સ્નેહ" સાગર સરિતાને મળતા
એક થાય ભૂ.

Gujarati Whatsapp-Status by aswin patanvadiya : 111373749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now