ઈન્સ્ટા,ફેસબૂક, YQ, અને #માતૃભારતી !
ન જાણે ક્યાં ક્યાં ભટક્યા કરીએ છીએ,
આ વર્ચ્યુઅલ વર્લ્ડમાં માં!!
માત્ર બે-પાંચ લાઈક ને ખાતર!
એકાદ-બે વાચક ને ખાતર!
#ભટકવું

Gujarati Whatsapp-Status by RajNikant PaTel : 111373324

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now