#ભટકવું

ભટકવું નહીં
=========================≠
ભટકવું નહીં ભાઈ, ભયજનક છે કોરોના,
રક્ષણ માટે આપનું, બંધક ખૂદ ને કરો- ના;

એકવીશ વાર નક્ષત્રી કરી, પૃથ્વી પરશુરામે,
આપ એકવીશ દિવસ, સંયમ થોડો કરો- ના;

=============÷===÷==÷÷÷÷÷÷÷

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111373297
Chahat 4 years ago

વાહ વાહ વાહ જબરદસ્ત સંદેશ દીધો , સ્કેચ પણ જબરદસ્ત દોરેલું છે👍👏👏👏👏👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now