#બરાબર

કોરોના ને જોઈ આજ મનમાં વિચાર આવ્યો કે
જે અબોલ જીવ ની ચીસો સાંભળીને પણ મૌન હતો એ જ કપટી માણસ ની કરોડો ચીસ સાંભળીને ઈશ્વર મૌન છે માર્ચ ચાલે છે એટલે એ હિસાબ બરાબર કરવા બેઠો છે
this is called a tight slap to that evil..

Gujarati Microfiction by Bhavna Jadav : 111372766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now