મળી છે છત્રછાયા એમની તો કદર કરી લેજો,
મેં આ છત્રછાયા ની શોધ માં ધણાં ને તડપતા જોયા છે
મળી છે એમની માતૃત્વતા તો કદર કરી લેજો,
મેં આ માતૃત્વતા ની જંખના માં ધણાં ને રસ્તા પર #ભટકતાં જોયા છે

#ભટકવું
#भटकना

- Moni patel

Gujarati Shayri by Moni Patel : 111372570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now