#બરાબર

છે પરપોટા જેવું , જળ બરાબર
ફીણ હોય , કદી તરંગ બરાબર;

બની ને વરાળ, થાય સ્નેહ ‌વાદળ,
ટપકે આંખોથી વિરહાશ્રુ બરાબર;

==================={

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111372305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now