#બરાબર
ઉત્તરની શું હું અપેક્ષા રાખું,
સવાલ જ અણગમો બને છે,
ઇશની શું દુઆ માંગુ,
જ્યાં ઇશ જ દુઆ બની જકડે છે...

Gujarati Blog by Vaishali Bhoi : 111372242

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now