#અધિકાર
પ્રેમના સ્પર્શે પ્રીત પામવા દો મને,
લાગણીના લગાવમાં વહેવા દો મને,
જોઉં છું ખુદા કેટલું રોકે છે મને,
શબ્દોના સહવાસને જકડવા દો મને.

Gujarati Blog by Vaishali Bhoi : 111372229

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now