#બરાબર
હે કાન્હા,
તું મારી,
સંભાળ,
રાતદિન,
રાખે છે, બરાબર.
હું તને યાદ,
કરૂં કે ના કરૂં,
તું મને સોણલે,
સતાવે છે બરાબર.
તારી સતાવવા ની,
આદત છે પુરાની,
આ વાત "ગીતા"
હું જાણું છું બરાબર.

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111372177
Dr. Damyanti H. Bhatt 4 years ago

આભાર ગીતા જી

Dr. Damyanti H. Bhatt 4 years ago

આભાર પ્રભુ જી

પ્રભુ 4 years ago

વાહ મસ્ત 👏✍️ જય શ્રી કૃષ્ણ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now