#Right
મગજનો બરાબર ઉપયોગ કરો,
ખોટી અફવાઓને બાય-બાય કરો,
હાથોને બરાબર વારંવાર ધોવો,
વડીલો-બાળકોની બરાબર સંભાળ રાખો,
-Reshma Kazi
ટોળે વળતા લોકો શરમ કરો,
ઘરમાં રહેવું એ સમાજસેવા બરાબર..
પોતાનાં સ્વાસ્થ્ય સાથે રમત ના રમો,
હંફાવો રોગચાળાને..ભીડમાં નહિ પણ એકાંતમાં રહીને,
થોડી બેદરકારી મોટી બરબાદી બરાબર છે,
કરોડો લોકોની સેવા કરવાનો મળ્યો છે મોકો..
ભીડમાં નહિ પણ એકાંતમાં રહીને..
મોટી સમસ્યા બને એ પહેલા સતર્ક થઇ જવું બરાબર છે,
નાગરિક તરીકે નિયમોનું પાલન કરવું દેશસેવા બરાબર છે.

Gujarati Thought by Reshma Kazi : 111372056

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now