જિંદગી માં બધું બરાબર છે...
પરુંત કોઈ ની કમી અનુભવાય છે...
ગામો તો ઘણા છે ઝીંદીગીમાં...
પરુંત એની યાદો ઝીંદગી જીવા માટે કાફી છે...
શાક માં મીઠું અને જીવન માં પ્રેમ જો બરાબર નહિ..
હોય તો બને સ્વાદ વગર ની લાગશે.....
તો જીવન માં સ્નેહ ભાવ ને બરાબર રાખજો....
#Right

Gujarati Thought by Urmi Chauhan : 111371576

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now